મહારાષ્ટ્રના નાયબ CM અજિત પવારનું વિમાન ક્રેશ થયું
મહારાષ્ટ્રના બારામતીમાં એક મોટી વિમાન દુર્ઘટના બની છે. અહેવાલો અનુસાર, નાયબ મુખ્યમંત્રી અજિત પવાર વિમાનમાં સવાર હતા. લેન્ડિંગ દરમિયાન વિમાન દુર્ઘટના બની હતી. અહેવાલો અનુસાર, અજિત પવાર એક કાર્યક્રમ માટે બારામતી જઈ રહ્યા હતા.
માહિતી અનુસાર, એરપોર્ટ પર લેન્ડિંગ કરતી વખતે વિમાન ક્રેશ થયું હતું. એવું કહેવામાં આવી રહ્યું છે કે અજિત પવાર આજે (બુધવારે) જિલ્લા પરિષદની ચૂંટણી અંગે જાહેર સભાને સંબોધવા માટે બારામતી આવ્યા હતા. ઘટનાસ્થળનો એક વીડિયો પણ સામે આવ્યો છે.
- Advertisement -
- Advertisement -