24.8 C
Ahmedabad
Monday, March 2, 2026

તિન્થની કનક ગુરુ પીઠના સિદ્ધારમાનંદ સ્વામીનું નિધન..49 વર્ષની વયે હૃદયરોગના હુમલાથી અવસાન


કર્ણાટકના તિન્થની કનક ગુરુ પીઠના વડા અને કાલાબુરાગી વિભાગીય કનક ગુરુ પીઠના વડા સિદ્ધારમાનંદ સ્વામીનું ગુરુવારે વહેલી સવારે હૃદયરોગના હુમલાથી અવસાન થયું..તેમનું જન્મ નામ મોહનપ્રધાન હતું..તેઓ ચિત્રદુર્ગ જિલ્લાના રહેવાસી હતા.

સૂત્રો અનુસાર રાત્રે ભજનમાં ભાગ લીધા પછી બ્લડ પ્રેશરમાં અચાનક ઘટાડો થવાને કારણે સ્વામીની તબિયત બગડી હતી. તેમને લિંગસુગુરની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.પરંતુ સારવાર દરમિયાન લગભગ 3:40 વાગ્યે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા..


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -