31 C
Ahmedabad
Monday, March 2, 2026

ભારતે ન્યૂઝીલેન્ડને 53 રનથી હરાવ્યું, હોલિડે અને ઇસાબેલની મહેનત વ્યર્થ ગઈ.


ભારતે ન્યૂઝીલેન્ડને 53 રનથી હરાવીને મહિલા વર્લ્ડ કપ 2025 ની સેમિફાઇનલમાં જગ્યા બનાવી દીધી છે..ડી.વાય.પાટિલ સ્ટેડિયમ ખાતે વરસાદના કારણે મેચ 44 ઓવરની કરી દેવામાં આવી હતી. ભારતીય મહિલા ટીમે 49 ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને 340 રન બનાવ્યા.જ્યારે ન્યૂઝીલેન્ડે નિર્ધારિત ઓવરમાં આઠ વિકેટે માત્ર 271 રન જ બનાવી શક્યું.ભારત તરફથી રેણુકાસિંહ અને ક્રાંતિ ગૌરે બે-બે વિકેટ લીધી હતી.. જ્યારે સ્નેહ રાણા, શ્રી ચારણી, દીપ્તિ શર્મા અને પ્રતિકા રાવલે એક-એક વિકેટ લીધી હતી.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -