ગુજરાત સરકારના મંત્રી મંડળનું વિસ્તરણન..વા પદનામિત મંત્રીઓને ફોન દ્વારા જાણકારી આપવામાં આવી હતી.
દર્શનાબેન વાઘેલાને શપથ માટે આવ્યો ફોન
જયરામ ગામીતને શપથ માટે ફોન આવ્યો
રમેશ કટારાને ફોન આવ્યો
અર્જુન મોઢવાડિયાનો નવો મંત્ર મંડળમાં સમાવેશ
જામનગરના ધારાસભ્ય રિવાબાને ફોન આવ્યો
ઈશ્વરસિંહ પટેલનો સમાવેશ
કાતિભાઈ અમૃતિયા
કચ્છથી ત્રિકમ છાગા
વાવ ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોરને ફોન આવ્યો
વડોદરાથી મનીષા વકીલનો મંત્રીમંડળમાં સમાવેશ
પી.સી.બરંડાનો મંત્રી મંડળમાં સમાવેશ
ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળીનો સમાવેશ
આ તમામને જગદીશ વિશ્વ કર્મા એ ફોન કરીનેશપથ લેવા આમંત્રણ આપવામાં આવ્યું હતું..

