35.1 C
Ahmedabad
Monday, March 2, 2026

બટાકા પકવતા ખેડૂતોના હિતમાં રાજ્ય સરકાર શું કરશે નિણર્ય? આવો સાંભળીએ ભાજપ પ્રવક્તા હિતેન્દ્ર પટેલે શું કહ્યું…


બટાકા પકવતા ખેડૂતોના હિતમાં રાજ્ય સરકાર શું કરશે નિણર્ય? આવો સાંભળીએ ભાજપ પ્રવક્તા હિતેન્દ્ર પટેલે શું કહ્યું

બટાકા પકવતા ખેડૂતોના હિતમાં રાજ્ય સરકાર કરશે નિણર્ય..

આવતીકાલે મળશે કૃષિમંત્રી અધ્યક્ષતામાં બેઠક

બટાકા પકવતા ખેડૂતો અને કોન્ટ્રાક્ટ ફારમિંગ ક્રપની સાથે કરશે બેઠક

બટાકાની કોન્ટ્રાક્ટ ફરમિંગ કરતા ખેડૂતોને નિયત ભાવ ન મળવાની સરકાર અને ભાજપ મોવડી મંડળ કરી હતી રજૂઆત

બાલાજી કંપની પૂરતા ભાવ ન આપતી હોવાનો હતી ખેડૂતોને સરકારને રજૂઆત

આવતીકાલે બેઠકમાં કપની અને બટાકા પકડવતા ખેડૂતો સાથે બેઠકમાં લેવાશે નિણર્ય

બટાકા પકવતા ખેડૂતો કોન્ટ્રાક્ટ ફારમિંગ નિયત ભાવ મુજબ પાક ઉત્પાદનમાં કપાત નાણાં આપતા હોવાની ફરિયાદ

નિયામક APMC હવે ખરીદી અંગે મધ્યસ્થી કરે તેવો થશે નિણર્ય


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -