પાકિસ્તાનમાં કૂતરો પણ વડાપ્રધાન બને તો પણ તેમને ટેકો આપવો જોઈએ: આસીમ મુનીર

પાકિસ્તાનમાં લોકશાહીની સ્થિતિનું તાજેતરનું ઉદાહરણ અમેરિકામાં ફિલ્ડ માર્શલ આસીમ મુનીરે આપેલા નિવેદનમાં જોવા મળ્યુ.પાકિસ્તાનની રચના થઈ ત્યારથી તેની સેના આખા દેશ પર નિયંત્રણ રાખે છે. હવે મુનીરે અમેરિકન ધરતી પર એવું નિવેદન આપ્યું છે. જે સાંભળીને પડોશી દેશના વડાપ્રધાન શાહબાઝ શરીફે શરમથી મરી જવું જોઈએ.મુનીરે અમેરિકામાં કહ્યું કે,જો પાકિસ્તાનમાં કૂતરો પણ વડાપ્રધાન બને તો પણ તેમને ટેકો આપવો જોઈએ. અનો અર્થ સ્પષ્ટ છે કે મુનીર પોતાના દેશના પીએમ એક પાલતુ કૂતરા કરતાં વધુ કંઈ નથી..જે સેનાના આદેશ પર નાચે છે.
આસીમ મુનીર અમેરિકામાં બિન-નિવાસી પાકિસ્તાનીઓમાં હાજર હતા. આ દરમિયાન, તેમણે કહ્યું કે જો ઈસ્લામાબાદમાં કૂતરો વડાપ્રધાન હોય તો પણ તમારે બિન-પાકિસ્તાનીઓએ તેમનું સમર્થન કરવું જોઈએ.આ નિવેદનમાં તેમણે કહ્યું કે, પાકિસ્તાનમાં શાહબાઝ શરીફની વર્તમાન સરકાર દુનિયાને બતાવવા માટે માત્ર એક માસ્ક છે.સેના પડદા પાછળથી સરકાર ચલાવી રહી છે.મુનીર દેશના પીએમને કૂતરાથી વધુ કંઈ નથી માનતા.જ્યાં સુધી આ પાલતુ કૂતરો સેનાના આદેશ પર કામ કરે છે ત્યાં સુધી બધું બરાબર છે.આ કૂતરો થોડું પણ ભસવાનું શરૂ કરે કે તરત જ તેની હાલત પાકિસ્તાનના ભૂતપૂર્વ પીએમ ઇમરાન ખાન જેવી થઈ જાય છે.
- Advertisement -
- Advertisement -