24.4 C
Ahmedabad
Thursday, March 5, 2026

સુરતમાં વધુ એક મોડલે કરી આત્મહત્યા..રિલમાં લખ્યું કે,,આજે તે અહેસાસ કરાવી દીધો કે હું તારા માટે કંઇ જ નથી…


સુરતના અઠવા વિસ્તારમાં રહેતી અને એક એજન્સીમાં મોડલીંગનું કામ કરતી 23 વર્ષીય અંજલી વરમોરાએ ગળે ફાંસો ખાઇને જીવન ટૂંકાવ્યું હતુ..પ્રાથમિક તપાસમાં મોડલ અંજલીએ માનસિક તણાવના કારણે આત્મહત્યા કરી હોવાનું અનુમાન છે..પોલીસે ઘટનાની જાણ થતા ઘટના સ્થળે પહોંચીને મોડલ અંજલીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડયો હતો..અંજલીના મોબાઇલ સહિતની તપાસ ચાલી રહી છે..

અંજલીની એક સોશિયલ મીડિયા પર કરેલી પોસ્ટ પણ વાયરલ થઇ રહી છે..જેમાં તેણે લખ્યું હતું કે…આજે તે અહેસાસ કરાવી દીધો કે હું કંઇ જ નથી તારા માટે…આ પોસ્ટ પરથી તે તણાવમાં હોવાનો ઇશારો કરે છે…જો કે પોલીસે આ પોસ્ટની આત્મહત્યા સાથે સંબંધ છે કે નહી તેની કોઇ પુષ્ટિ કરી નથી…


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -