28.4 C
Ahmedabad
Wednesday, March 4, 2026

ઓડિશામાં IAS અધિકારીની રૂપિયા 10 લાખની લાંચ લેતા રંગે હાથ ધરપકડ..


 

ઓડિશા વિજિલન્સ વિભાગે શનિવારે કાલાહાંડી જિલ્લાના ધર્મગઢ ખાતે તૈનાત ભારતીય વહીવટી સેવા (IAS) અધિકારીને એક વેપારી પાસેથી 10 લાખ રૂપિયાની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યો.

સત્તાવાર નિવાસસ્થાને દરોડા પાડવામાં આવ્યા હતા.. જ્યાંથી 47 લાખ રૂપિયા રોકડા મળી આવ્યા.આ રકમ 20 લાખ રૂપિયાની કુલ માંગણીના હપ્તા તરીકે લેવામાં આવી રહી હતી.અધિકારીએ ફરિયાદીને તેના સત્તાવાર નિવાસસ્થાને બોલાવીને તેની પાસેથી લાંચની રકમ લીધી હતી..તેને તેના ટેબલના ડ્રોઅરમાં રાખી હતી.વિભાગે આરોપી IAS અધિકારી સામે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની સંબંધિત કલમો હેઠળ કેસ નોંધ્યો હતો.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -