28.4 C
Ahmedabad
Thursday, March 5, 2026

દક્ષિણ કોરિયાની સેનાએ કિમ જોંગના સૈનિકો પર ગોળીઓ ચલાવી, તણાવ વધી શકે છે


ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયા વચ્ચે ફરી એકવાર તણાવ વધ્યો છે. દક્ષિણ કોરિયાના સૈનિકોએ ઉત્તર કોરિયાના સૈનિકો પર ચેતવણીરૂપ ગોળીબાર કર્યો છે. દક્ષિણ કોરિયાનું કહેવું છે કે ઉત્તર કોરિયાના સૈનિકોએ સરહદ પાર કરી હતી.જેના કારણે તેના સૈનિકોએ ઉત્તર કોરિયાના સૈનિકોને ચેતવણી આપવા માટે ગોળીઓ ચલાવી હતી… જોકે, આ ઘટના બાદ બંને દેશો વચ્ચે તણાવ ચરમસીમાએ પહોંચવાની શક્યતા છે…

સૂત્રોના જણાવ્યા અનુસાર, દક્ષિણ કોરિયાની સેનાએ કહ્યું છે કે,, ઉત્તર કોરિયાના સૈનિકોએ સરહદ પાર કરી હતી.ચેતવણીના ગોળીબાર અને ગોળીબાર બાદ લગભગ 10 ઉત્તર કોરિયાઈ સૈનિકો તેમની સરહદો તરફ પાછા ફર્યા હતા.દક્ષિણ કોરિયાની સેનાએ કહ્યું છે કે,, તે ઉત્તર કોરિયાની ગતિવિધિઓ પર નજીકથી નજર રાખી રહ્યા છીએ..


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -