31.7 C
Ahmedabad
Friday, March 6, 2026

ડીસા : ફટાકડાની ફેક્ટરીમાં આગ લાગતા 21 લોકોનાં મોત..મૃતદેહોની ઓળખ કરવી મુશ્કેલ


ડીસા નજીક  ઢુંવા રોડ પર આવેલા ફટાકડાના ગોડાઉનમાં ભીષણ આગ લાગતા 21 લોકોનાં મોત થયાં હતા…આ અકસ્માતમાં અન્ય ચારને ઈજા થઈ હતી. અધિકારીઓએ જણાવ્યું કે,, આગ બાદ અનેક વિસ્ફોટો થયો હતો. જેના કારણે ફેક્ટરીનો કેટલોક ભાગ ધરાશાયી થયો હતો..કેટલાક શ્રમિકો કાટમાળ નીચે ફસાઇ ગયા હતા..

ડીસા ગ્રામ્ય પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર વિજય ચૌધરીએ જણાવ્યું કે, ડીસા નગરપાલિકાના ફાયર ફાઇટર કાટમાળ નીચે ફસાયેલા કામદારોને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. સ્થળ પર બચાવ કાર્યમાં કોઈ બેદરકારી દાખવવામાં આવી નથી.

આ પહેલા જિલ્લા વહીવટીતંત્રના એક અધિકારીએ કહ્યું હતું કે કેટલાક લોકોના મોતની પુષ્ટિ થઈ છે…જયારે ઘાયલોને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -