38.7 C
Ahmedabad
Tuesday, March 10, 2026

સોનુ સૂદની મુશ્કેલી વધી, જાણો કયા કેસમાં ધરપકડ વોરંટ જારી કરાયું


બોલિવૂડ એક્ટર સોનુ સૂદની મુશ્કેલીઓ વધી ગઈ છે. છેતરપિંડીના કેસમાં ગુરુવારે જવાબ આપવા માટે હાજર ન થયા બાદ કોર્ટે તેની સામે ધરપકડ વોરંટ જાહેર કર્યું હતું.

કોર્ટે ધરપકડ વોરંટ જારી કર્યું

કોર્ટે અનેક વખત સમન્સ મોકલવા છતાં અભિનેતા સોનુ સૂદે અવગણ્યા હતા..જેથી કોર્ટે ધરપકડ વોરંટ જારી કર્યું છે. કોર્ટના આદેશમાં કહેવામાં આવ્યું છે કે, “સોનુ સૂદને યોગ્ય રીતે સમન્સ અથવા વોરંટ જારી કરવામાં આવ્યું..પરંતુ તે હાજર રહેવામાં નિષ્ફળ ગયો છે..હવે સોનુ સૂદની ધરપકડ કરવાનો અને તેને કોર્ટમાં રજૂ કરવાનો આદેશ આપવામાં આવે છે.”

શું મામલો છે ?

આ કેસ લુધિયાણાના વકીલ રાજેશ ખન્નાએ દાખલ કર્યો હતો..તેઓએ આરોપ લગાવ્યો કે મોહિત શુક્લા નામના વ્યક્તિએ તેમની સાથે 10 લાખ રૂપિયાની છેતરપિંડી કરી છે.વકીલનું કહેવું છે કે મોહિત શુક્લાએ તેમને નકલી ‘રિઝિકા સિક્કા’માં રોકાણ કરવા માટે છેતર્યા હતા..સોનુ સૂદે આ કેસમાં જવાબ આપવાનો હતો.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -