37.3 C
Ahmedabad
Wednesday, March 4, 2026

સાબર ડેરીમાં મોટી દુર્ઘટના, બોઇલરનો ગેસ લિકેજ થતા યુવકનું મોત, 3 કામદારો થયા ઘાયલ


સાબર ડેરીમાં મોટી દુર્ઘટના સર્જાઇ હતી. બોઇલરની સફાઇ કરતી વખતે ગૂંગળામણના લીધે એક કામદારનું મોત નીપજયું હતું. જ્યારે અન્ય બેથી trકામદારોની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળ્યું હતું. ઘટનાની જાણ થતાં તાત્કાલિક 108ની ટીમ સહિત પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. શ્વાસ લેવામાં તકલીફ પડતી હોવાથી અન્ય ઈજાગ્રસ્ત કામદારોને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં

સાબર ડેરીમાં બોઇલરની સફાઇ કામગીરી દરમિયાન અચાનક ગેસ લીકેજ થતાં અફરાતફરી મચી ગઇ હતી. આ બોઇલરની સફાઇ કરી રહેલા 25 વર્ષે યુવકનું ગૂંગળામણથી મોતનું મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય કામદારોની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યુ.. આ ઘટનામાં મોતને ભેટેલા યુવકના પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

આ ઘટનામાં અન્ય ચાર વ્યક્તિ પણ ઇજાગ્રસ્ત થઈ છે.સાબર ડેરીના અધિકારીઓ સહિત પોલીસ ની ટીમે ઘટના સ્થળે પોહચી તપાસ હાથ ધરી હતી.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -