37.3 C
Ahmedabad
Wednesday, March 4, 2026

રખિયાલના જન ઔષધિ કેન્દ્ર પર દર્દીઓને મળશે સૌથી સસ્તી દવાઓ,જો કોઈ દવા 100રૂપિયાની હોય તો તે ફક્ત 10થી 12 રુ. માં મળશે


રખિયાલના જન ઔષધિ કેન્દ્ર પર દર્દીઓને મળશે સૌથી સસ્તી દવાઓ,જો કોઈ દવા 100રૂપિયાની હોય તો તે ફક્ત 10થી 12 રુ. માં મળશે.

ભારત સરકાર દ્વારા ભારતના નાગરિકોને ખૂબ જ ઓછા દરે ઉચ્ચ ગુણવત્તાની દવાઓ પૂરી પાડવા માટે જન ઔષધિ કેન્દ્રો ખોલવામાં આવ્યા છે… ત્યારે રખિયાલ સ્ટેશન વિસ્તારમાં શરૂ કરેલા જન ઔષધિ કેન્દ્ર પર દર્દીઓને સૌથી સસ્તી દવાઓ મળશે

જો કોઈ દવા 100રૂપિયાની હોય તો તે ફક્ત 10થી 12 રુ. માં મળશે..

જન ઔષધિ કેન્દ્રનુ સરનામું 

રખિયાલ સેવા સહકારી મંડળી,એ.ડી.સી બેંકની પાછળ રખિયાલ ગામમાં જવાના રોડ પર,સેન્ટ્રલ બેન્કની પાસે રખિયાલ, તા : દહેગામ જી : ગાંધીનગર M

Mo : 7486801384

જન ઔષધી કેન્દ્ર પરથી મળતી દવાઓ નોન બ્રાન્ડેડ હોવાથી સસ્તી કિંમતે મળે છે તેની ગુણવત્તા સાથે કોઈ જ સમાધાન કરવામાં આવતું નથી.

“વિકસિત ભારત, સ્વસ્થ ભારત”ના સંકલ્પને સાર્થક કરવા સામાન્ય લોકોના તંદુરસ્ત જીવન માટે વિવિધ યોજનાઓ અમલીકૃત કરાઈ છે. કોઈપણ વ્યક્તિ દવાના અભાવને લીધે હેરાન ન થાય તે માટે વડાપ્રધાન દ્વારા જન ઔષધિ કેન્દ્રની શરૂઆત આવી છે..

એવો અંદાજ છે કે,રોજના 10 થી 12 લાખ લોકો જન ઔષધિ કેન્દ્રોની મુલાકાત લે છે. જે તેમને નોંધપાત્ર બચત અને જરૂરી દવાઓની સુલભતા પ્રદાન કરે છે”..


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -