32.2 C
Ahmedabad
Wednesday, March 4, 2026

નાના ચિલોડા : સિલિકોન હાઈટમાં વિવિધ વેશભુષા સાથે નવરાત્રીની ઉજવણી, ટ્રેડિશનલ પોશાક પેહરીને ખેલૈયા ગરબે ઘુમ્યા


નવલા નોરતાની અને અનેરા ઉત્સાહ સાથે ઉજવણી થઈ રહી છે.. ત્યારે નાના ચિલોડાના ન્યુ શાહીબાગ સોમેશ્વર રોડ પર આવેલા સિલિકોન હાઈટ્સમાં નવરાત્રીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. સિલિકોન હાઈટ્સના રહીશોએ ગરબામાં નવીનતા લાવવાનો પ્રયાસ કર્યો હતો. નાના બાળકોએ સંત મહાત્મા મિલેટ્રીમેન, રાજકીય નેતા તેમજ બહેનો અને ભાઈએ ખેડૂત,,પશુપાલક, ડોક્ટર તેમજ માતાજી સહિતની વેશભૂષા ધારણ કરી હતી..

સિલિકોન હાઈટ્સના તમામ સભ્યોએ અવનવા સ્ટેપ અને રંગબેરંગી વસ્ત્રો પહેરીને ખૂબ જ ઉત્સાહ સાથે નવરાત્રી પર્વની ઉજવણી કરી હતી.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -