31.4 C
Ahmedabad
Wednesday, March 4, 2026

દહેગામ :રખિયાલ સામૂહીક આરોગ્ય કેન્દ્રમાં નવી 108 એમ્બ્યુલન્સની ફાળવણી


રખિયાલ સામૂહીક આરોગ્ય કેન્દ્રમાં નવી 108 એમ્બ્યુલન્સની ફાળવણી કરવામાં આવી હતી.

રખિયાલ ખાતે સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં અદ્યતન ટેકનોલોજી વાળી નવી 108 એમ્બ્યુલન્સની ફાળવણી કરવામાં આવી હતી.. આ પ્રસંગે જિલ્લા પંચાયત સદસ્ય ભરતસિંહ ઝાલાના હસ્તે નવી 108ની રીબીન કાપીને શ્રીફળ વધેરવામાં આવ્યું હતું.. જ્યારે રખિયાલ સરપંચના પતિ નાથુસિંહ ઝાલા દ્વારા નવી 108 ને કુમકુમ તિલક કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે રખિયાલ વેપારી મહાજનના પ્રમુખ રમેશભાઈ શાહ,, રખિયાલ સામૂહિક આરોગ્ય કેન્દ્રની ટીમ તેમજ ગાંધીનગર જિલ્લા 108 ની ટીમ ઉપસ્થિત ખાસ ઉપસ્થિત રહી હતી..


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -