35.7 C
Ahmedabad
Tuesday, March 3, 2026

ગાંધીનગર : JMD ઇસ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ રાયસણ દ્વારા પ્રાચીન ગરબાની પ્રસ્તુતિ…એક લાલ.દરવાજે તંબુ ગરબાએ સૌના મન મોહી લીધા 


નવરાત્રીને હવે ગણતરીના દિવસો બાકી છે..ખૈલયાઓ પણ તૈયારીમાં લાગી ગયા છે..ત્યારે રમત ગમત અને સાંસ્કૃતિક વિભાગ ગાંધીનગર દ્વારા જિલ્લા કક્ષાની ગરબા સ્પર્ધાનુ આયોજન કરવામાં આવ્યુ..ડોકટર બાબાસાહેબ આંબેડકર હોલ ગાંધીનગર ખાતે આ સ્પર્ધા યોજાઈ હતી..આ સ્પર્ધામાં JMD ઇસ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ રાયસણ દ્વારા પ્રાચીન ગરબાની પ્રસ્તુતિ કરવામાં આવી..આ કોલેજની અંદાજીત 20થી વધુ વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો.

આપણું પ્રાચીન ગીત એક લાલ દરવાજે તંબુ ગરબો પ્રસ્તુત કરી ઉપસ્થિત સૌના મન મોહી લીધા હતા..ખાસ વાત એ છે કે વિદ્યાર્થીનીઓએ જાતે ગીત ગાઇને પ્રસ્તુતિ કરી હતી.. છેલ્લા ઘણા સમયથી સમગ્ર ટીમે પ્રેક્ટિસ કરી છે..વિદ્યાર્થીનીઓના આ પર્ફોમન્સે હાજર તમામ મહાનુભવોના દિલ જીતી લીધા..તેમજ લોકોએ વખાણ પણ કર્યા હતા..


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -