38.3 C
Ahmedabad
Wednesday, March 4, 2026

ભારત – બાંગ્લાદેશ વચ્ચે આજથી ચેન્નાઈમાં ટેસ્ટ સિરીઝ,બાંગ્લાદેશે ટૉસ જીતીને ફિલ્ડિંગ લીધી


ભારત અને બાંગ્લાદેશ વચ્ચે આજથી બે મેચની ટેસ્ટ સિરીઝ શરૂ થઈ છે. ચેન્નાઈના ચેપોક સ્ટેડિયમમાં આજથી પ્રથમ મેચ રમવાનું શરૂ થયું છે..આવનારા વર્ષે યોજાનારી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ માટે આ શ્રેણી ખૂબ જ મહત્વની છે. ભારતે આગળ ઘણી ટેસ્ટ રમવાની છે. રોહિત અને કંપની બાંગ્લાદેશને કારમી હાર આપવા મેદાનમાં ઉતરી છે..રિષભ પંત પણ આ મેચ દ્વારા ભારતીય ટેસ્ટ સેટઅપમાં વાપસી કરશે.

બાંગ્લાદેશના કેપ્ટન નઝમુલ શાંતોએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.ભારતીય કેપ્ટને ટોસ દરમિયાન કહ્યું કે,,તે ત્રણ ઝડપી બોલર અને બે સ્પિનરો સાથે મેદાનમાં ઉતરશે. જેમાં ત્રણ ફાસ્ટ બોલર હશે – બુમરાહ, સિરાજ અને આકાશ દીપ. તે જ સમયે, બે સ્પિનરો અશ્વિન અને જાડેજા હશે. બાંગ્લાદેશની ટીમ પણ ત્રણ ફાસ્ટ બોલરો સાથે મેદાનમાં ઉતરી છે.

ભારતીય ટીમ 

રોહિત શર્મા (કેપ્ટન)

યશસ્વી જયસ્વાલ

શુભમન ગિલ

વિરાટ કોહલી

કેએલ રાહુલ

સરફરાઝ ખાન

ઋષભ પંત (વિકેટકીપર)

ધ્રુવ જુરેલ (વિકેટકીપર), આર અશ્વિન

આર જાડેજા

અક્ષર પટેલ

કુલદીપ યાદવ

મોહમ્મદ સિરાજ

આકાશ દીપ

જસપ્રીત બુમરાહ

યશ દયાલ

બાંગ્લાદેશની ટીમ 

નઝમુલ હુસૈન શાંતો (કેપ્ટન)

મહમુદુલ હસન જોય

ઝાકિર હસન

શાદમાન ઈસ્લામ

મોમિનુલ હક

મુશફિકુર રહીમ (વિકેટમેન)

શાકિબ અલ હસન

લિટન દાસ

મેહદી હસન મિરાજ

તૈજુલ ઈસ્લામ

નઈમ હસન

નાહીદ રાણા

હસન મહમૂદ

તસ્કીન અહેમદ

સૈયદ ખાલિદ અહેમદ

ઝાકર અલી


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -