32.2 C
Ahmedabad
Wednesday, March 4, 2026

મલાઈકા અરોરાના પિતાએ આત્મહત્યા કરી,ઘરની છત પરથી કૂદીને જીવન ટુંકાવ્યું 


બોલિવૂડ એક્ટ્રેસ મલાઈકા અરોરાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. અભિનેત્રીના પિતા અનિલ અરોરાએ આત્મહત્યા કરીને જીવન ટુંકાવ્યું છે.. કહેવાય છે કે ,, તેમ ણે આજે સવારે બાંદ્રામાં પોતાના ફ્લેટની છત પરથી કૂદીને આત્મ હત્યા કરી હતી. આ મામલે મલાઈકાનું નામ ચર્ચામાં આવ્યું છે.

આ ઘટના બુધવારે સવારે 9 વાગ્યાની આસપાસ બની હોવાનું જાણવા મળે છે.

માહિતી મળતા જ મુંબઈ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને તપાસ શરૂ કરી હતી..પિતાના અવસાનથી અભિનેત્રી મલાઈકા અરોરા અને તેના પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -