
અરવલ્લી જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી ધોધમાર વરસાદ વરસ્યો છે. અરવલ્લી જિલ્લાના તમામ તાલુકાઓમાં સારો વરસાદ વરસ્યો હતો. ધનસુરા તાલુકાના ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેના કારણે ખેતરો બેટમા ફેરવાયા હતા..ખેતરો પણ પાણીથી છલકાયા હતા ધનસુરા નગરમા પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. ધનસુરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો.. ધનસુરાના દોલપુર, નવી શિણોલ સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો.. જેના કારણે ખેતરો બેટમા ફેરવાયા હતા.. ખેતરો પાણીથી છલકાયા હતા..આ ઉપરાંત વાત કરીએ તો ધનસુરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસેલ ભારે વરસાદથી ચેક ડેમો છલકાયા હતા.. સાથે j તળાવો પણ છલકાયા હતા અરવલ્લી જિલ્લાના નવી શીણોલ ગામે ૧૦૦ વીઘામા આવેલુ વિશાળ તળાવ છલકાયું હતું.. જેના કારણે આસપાસના ખેતરોમા પાણી ફરી વળ્યા હતા..

નવી શીણોલથી કીડી ગામના રોડ પર પાણી ફરી વળ્યા હતા.. ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદથી રસ્તાઓ ઉપર પાણી ફરી વળ્યા હતા.. ધનસુરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વરસેલ ધોધમાર વરસાદના કારણે ખેતરો બેટમા ફેરવાયા હતા..તો ધનસુરામા આવેલુ અમૃત સરોવર પણ આ વર્ષે ઓવરફ્લો થયું છે.
(અહેવાલ : યાજ્ઞિક પટેલ, ધનસુરા )

