31.4 C
Ahmedabad
Wednesday, March 4, 2026

ગાંધીનગર : દહેગામ LIC ના બ્રાન્ચ મેનેજર દ્વારા પત્રકાર અમૃત દેસાઈનું સન્માન કરવામાં આવ્યું


એલ.આઈ.સીએ આજે 68 વર્ષ પૂર્ણ કર્યા છે..ત્યારે ગાંધીનગર જિલ્લાની દહેગામ બ્રાન્ચ દ્વારા મેનેજર જીતેન્દ્રભાઈ બારોટના હસ્તે પત્રકાર અમૃત દેસાઈ, મિસીકા હોસ્પિટલના ડૉ.અમિત પટેલ,હાલીસાના મણીલાલ પટેલ, કેશુભાઈ શાહનું શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જયરામભાઈ રબારી તેમજ જગદીશભાઈ ગજ્જર પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

આજથી 68 વર્ષ અગાઉ 1956 માં LICની સ્થાપના કરવામાં આવી હતી. 1956 માં LIC ની કોર્પોરેટ ઓફિસ સિવાય 5 ઝોનલ ઓફિસ, 33 ડિવિઝનલ ઓફિસ અને 212 બ્રાન્સ ઓફિસ હતી.

મહત્વનું છે કે,LIC ની સત્તાવાર વેબસાઈટ પ્રમાણે આજના સમયે દેશની સૌથી મોટી વીમા કંપની પાસે 2, 048 બ્રાન્ચ ઓફિસ, 113 ડિવિઝનલ ઓફિસ, 8 ઝોનલ ઓફિસ અને 1,381 સેટેલાઇટ ઓફિસ અને કોર્પોરેટ ઓફિસ છે. તેનો બજારમાં ભાગ 60 ટકાથી વધારે છે. LIC ની કુલ એસેટ્સ અંડર મેનેજમેન્ટ 50 લાખ કરોડથી પણ વધારે છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -