ગુજરાતને ઘમરોળનાર ડીપ ડિપ્રેશન હવે વાવાઝોડામાં પરિવર્તીત થઇ રહ્યું છે. આ વાવાઝોડાને આશના નામ આપવામાં આવ્યું છે.આ વાવાઝોડું ગુજરાતના દરિયા કિનારે તબાહી મચાવશે તેવું અનુમાન છે.

ગુજરાતમાં મેઘતાંડવ બાદ હવે વાવાઝોડાનો પણ ખતરો તોડાઈ રહ્યો છે..ગુજરાત પરથી પસાર થયેલી સિસ્ટમ વાવાઝોડું બને તેવી પુરી શક્યાતા છે.ગુજરાતને ઘમરોળનાર ડીપ ડિપ્રેશન હવે વાવાઝોડામાં પરિવર્તીત થઇ રહ્યું છે. આ વાવાઝોડાને આશના નામ આપવામાં આવ્યું છે.આ વાવાઝોડું ગુજરાતના દરિયા કિનારે તબાહી મચાવશે તેવું અનુમાન છે.
હવામાન વિભાગે સંભવિત વાવાઝોડાને પગલે એલર્ટ આપ્યું છે.આ વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠે તબાહી મચાવશે તેવું લાગી રહ્યું છે.

