ગુજરાતમાં અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે.. દક્ષિણ ગુજરાતમાં અત્યંત ભારે વરસાદ બાદ હવે સૌરાષ્ટ્ર અને કચ્છના જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે.ત્યારે તલોદ ના કરમીપુરા ગામ ખાતે તળાવની પાર તૂટવાના કારણે દહેગામ તાલુકાના કેટલાંક ગામોને સતત કરાયા છે
સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના કરમીપુરા ગામના તળાવની પાળ તૂટવાના કારણે દહેગામ તાલુકાના કેટલા ગામડે સતત કરાયા છે..
દહેગામ તાલુકાના અસરગ્રસ્ત ગામ
ઉદણ
ભાદરોડા
નજુપુરા
રખિયાલ
ધારીસણા
અંગુથલા
જાલીયામઠ
સાંપા
બબલપુરા
બારોટના મૌસમપુરા
લવાડ
હરખજીના મુવાડા
રબારીની મુવાડી
નવાનગર
બદપુર સહીત 15 ગામોને એલર્ટ કરાયા છે..ગાંધીનગર જિલ્લા કલેકટર દ્વારા નીચાણવાળા વિસ્તારોને સાવચેત રેહવા પણ સૂચના આપવામાં આવી છે.


તાલુકા વિકાસ અધિકારી સહિતના તંત્રએ ઘટના સ્થળની મુલાકાત લલઈને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.

