31.4 C
Ahmedabad
Wednesday, March 4, 2026

ગાંધીનગર : દહેગામમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ,એક કલાકમાં ત્રણ ઇંચ વરસાદ


ગાંધીનગરના દહેગામ શહેર સહિત તાલુકામાં લાંબા વિરામ બાદ ધોધમાર વરસાદ ખાબક્યો હતો.

વીજળીના કડાકા અને ભડાકા સાથે એક કલાકમાં ત્રણ ઇંચ વરસાદ ખાબકતા શહેરમાં જળ બંબાકારની સ્થિતિ જોવા મળી.. આશરે 12:30 વાગ્યાથી શરૂ થયેલો વરસાદ દોઢ વાગ્યા સુધીમાં એક કલાકમાં આશરે ત્રણ ઇંચ જેટલો ખાબક્યો હતો.

દહેગામમાં એક કલાકમાં ત્રણ ઇંચ વરસાદ પડતા શહેરના નાંદોલ રોડ,, પથિકાશ્રમ, પૂર્ણિમા સ્કૂલનો ઢાળ, મોડાસા રોડ ઉપરાંત નેહરુ ચોકડી, અનુરાધા સોસાયટી, હરિઓમ સોસાયટી, વૈભવ કોમ્પ્લેક્સ, પુરુષોત્તમ ધામ સહિતના વિસ્તારમાં વરસાદી પાણી ભરાતા સ્થાનિક લોકો પરેશાન થયા હતા.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -