37.3 C
Ahmedabad
Wednesday, March 4, 2026

ઓડિશા વિધાનસભામાં હંગામો; આબકારી મંત્રીના રાજીનામાની માંગ સાથે ધારાસભ્યો સ્પીકરની બેઠક પર પહોંચ્યા


ઓડિશા વિધાનસભાના બજેટ સત્ર દરમિયાન ગૃહમાં ભારે હોબાળો થયો હતો. આ દરમિયાન બીજુ જનતા દળ અને કોંગ્રેસના ધારાસભ્યોએ હંગામો મચાવ્યો હતો. તેઓ ગંજમ જિલ્લામાં દારૂની દુર્ઘટનાનો વિરોધ કરતા જોવા મળ્યા હતા.

કાર્યવાહી દરમિયાન બીજેડી અને કોંગ્રેસના નેતાઓ ગૃહની વચ્ચે આવી ગયા અને હંગામો કર્યો. કેટલાક ધારાસભ્યો તો સ્પીકરની સીટ સુધી પણ પહોંચ્યા હતા. ત્યાં હાજર સુરક્ષાકર્મીઓએ તેમને સીટ પરથી હટાવ્યા હતા. વિપક્ષ રાજ્યના આબકારી મંત્રીના રાજીનામાની પણ માંગ કરી હતી.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -