26.2 C
Ahmedabad
Thursday, March 5, 2026

મોહમ્મદ યુનુસે નરેન્દ્ર મોદીને ફોન કર્યો, હિન્દુઓની સુરક્ષાને લઈને મોટી વાત કહી


ભારતના કડક વલણની અસર દેખાવા લાગી છે. બાંગ્લાદેશની શેખ હસીના સરકારને ઉથલાવી દીધા બાદ વર્તમાન સરકારમાં મહત્વની ભૂમિકા ભજવનાર મોહમ્મદ યુનુસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ટેલિફોન કરીને વિવિધ મુદ્દાઓ પર વાત કરી છે. બાંગ્લાદેશ સરકારના મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસે પીએમ મોદીને હિન્દુઓની સુરક્ષાની ખાતરી આપી છે. તમને જણાવી દઈએ કે, શેખ હસીનાની હકાલપટ્ટી બાદ પડોશી દેશ બાંગ્લાદેશમાં મોટા પાયે હિંસા થઈ હતી. બદમાશોએ લઘુમતીઓને નિશાન બનાવવાનું શરૂ કર્યું. ખાસ કરીને હિંદુઓ પર ઘણા અત્યાચાર અને બર્બરતા આચરવામાં આવી હતી. આ પછી ભારત તરફથી હસ્તક્ષેપની માંગ કરવામાં આવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ સ્વતંત્રતા દિવસના અવસર પર લાલ કિલ્લા પરથી આ વાતનો ઉલ્લેખ કર્યો હતો.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -