31.4 C
Ahmedabad
Wednesday, March 4, 2026

ગાંધીનગરમાં દશામાની મૂર્તિ વિસર્જન દરમિયાન પાંચ લોકો ડૂબ્યા,,3 લોકોનાં મોત  


ગાંધીનગરમાં દશામાની મૂર્તિ વિસર્જન દરમિયાન પાંચ લોકો ડૂબ્યા,,3 લોકોનાં મોત

દશામાનું વ્રત પૂરું થતા માઈ ભક્તો ઠેર-ઠેર  માતાજીની મૂર્તિનું પાણીમાં વિસર્જન કરતા હોય છે.. જોકે  આ દરમિયાન ગાંધીનગરની સાબરમતી નદીમાં પાંચ લોકો ડૂબી ગયા હતા.

ગાંધીનગરથી પસાર થતી સાબરમતી નદીમાં એક પરિવાર માતાજીની મૂર્તિ પધરાવવા માટે ગયો હતો. જોકે આ દરમિયાન સાબરમતી નદીમાં મૂર્તિ પધરાવવા જતાં બેલેન્સ બગડી જતા એક વ્યક્તિ પાણીમાં ડૂબી ગઈ હતી. જોકે ત્યારબાદ બાદ એક બીજાને બચાવવા જતા પાંચ લોકો પણ પાણીમાં ડૂબી ગયા હતા.. જેમાંથી 2 લોકોને ત્યાં કામ કરતા સ્થાનિકોએ બચાવી લીધા હતા…અન્ય ત્રણ લોકો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.

ગાંધીનગર ફાયર બ્રિગેડની ટીમે એક બાળકી, મહિલા અને પુરુષની લાશ બહાર કાઢી હતી.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -