37.3 C
Ahmedabad
Wednesday, March 4, 2026

વરસાદી એલર્ટ :ગુજરાતના આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી


ગુજરાતમાં આગામી સાત દિવસમાં પણ વરસાદી માહોલ રહેવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આ સાથે અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે.

મંગળવારએ ક્યા છે વરસાદની આગાહી

પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીરસોમનાથમાં ભારે વરસાદની આગાહી છે. આ સાથે ભરૂચ,,સનરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળો પર ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. મંગળવારએ ગુજરાતના તમામ જિલ્લાઓમાં વરસાદની સાથે થંડરસ્ટ્રોમની વોર્નિંગ પણ છે.

ત્રીજી જુલાઈએ બનાસકાંઠા, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળો પર ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગ અનુસાર, ગુજરાતના કુલ 15 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને પગલે સ્થાનિક વહીવટી તંત્ર અને નાગરિકોને સાવચેત રહેવાની સલાહ પણ આપવામાં આવી છે. રાજ્યમાં છેલ્લા 22 કલાકમાં 208 તાલુકામાં મેઘમહેર થઈ છે. જેમાં સૌથી વધુ વરસાદ સૌરાષ્ટ્રમાં વરસાદ પડ્યો છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -