37.3 C
Ahmedabad
Wednesday, March 4, 2026

કોંગ્રેસે અન્ય ઉમેદવારોની યાદી જાહેર કરી, જાણો ગુજરાતમાં કોને મળી ટિકિટ ?


લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોંગ્રેસે શનિવારે બીજી ઉમેદવારોની યાદી બહાર પાડી. કોંગ્રેસે ચંદીગઢથી મનીષ તિવારીને પોતાના ઉમેદવાર બનાવ્યા છે. જ્યારે કંગના રનૌતની સામે વિક્રમાદિત્ય સિંહને હિમાચલની મંડી લોકસભા સીટથી ટિકિટ આપવામાં આવી છે. આ સાથે જ વિનોદ સુલતાનપુરીને ટિકિટ આપવામાં આવી છે…

ગુજરાતમાં કોને મળી ટિકિટ ?

ગુજરાતમાં કોંગ્રેસે લોકસભાની બાકી રહેલી ચારેય બેઠકો માટે ઉમેદવારોના નામ જાહેર કર્યાં છે.. જેમાં

નવસારી બેઠકથી નૈષધ દેસાઇ કોંગ્રેસના ઉમેદવાર,,, અમદાવાદ પૂર્વ બેઠકથી હિંમતસિંહ પટેલ લડશે ચૂંટણી,,મહેસાણાથી રામજી ઠાકોરના નામની કોંગ્રેસે કરી જાહેરાત..તો રાજકોટથી પરશોત્તમ રૂપાલા સામે પરેશ ધાનાણીને મેદાનમાં ઉતાર્યા છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -