38.3 C
Ahmedabad
Wednesday, March 4, 2026

ચેન્નઈની હાર છતાં દર્શકો ધોનીની બેટિંગથી ખુશ ખુશાલ.. દિલ્હી સિઝનની પ્રથમ મેચ જીતી


મહેન્દ્ર સિંહ ધોનીની 16 બોલમાં અણનમ 37 રનની તોફાની ઈનિંગ પણ ચેન્નાઈ સુપર કિંગ્સને જીત અપાવી શકી નહીં. દિલ્હી કેપિટલ્સે આ મેચ 20 રને જીતી લીધી હતી. આ સિઝનમાં ચેન્નાઈની આ પહેલી હાર છે, જ્યારે દિલ્હીની આ પહેલી જીત છે.

પ્રથમ રમત રમીને દિલ્હીએ ઋષભ પંત અને ડેવિડ વોર્નરની અડધી સદીની મદદથી ચેન્નાઈને 192 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેના જવાબમાં ચેન્નાઈની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. જો કે, અજિંક્ય રહાણે અને ધોનીએ ટીમને ટાર્ગેટની નજીક લઈ ગયા, પરંતુ જીત મેળવી શક્યા નહીં. રહાણેએ 30 બોલમાં 45 રન બનાવ્યા હતા. દિલ્હી તરફથી મુકેશ કુમારે સૌથી વધુ 3 વિકેટ લીધી હતી.

જો ચેન્નાઈની હાર છતાં મેદાનમાં હાજર માહીની બેટિંગથી ખુશ ખુશાલ જોવા મળ્યા હતા… કારણે મહેન્દ્ર સિંહ ધોનીએ મેદાનમાં ઉતરતાની સાથે 4 મારીને બેટિંગની શાનદાર શરૂઆત કરી હતી. તે છતાં ચેન્નઈ 20 રનથી મેચ હારી ગયું.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -