24.9 C
Ahmedabad
Wednesday, March 4, 2026

ભાવનવરના મહુવા તાલુકાના અંદાજિત 30 હજાર જેટલા રેશન કાર્ડ બંધ થઈ જતા પુરવઠા કચેરી લોકોની કતારો


ભાવનગર જિલ્લાના મહુવા અને તેના તાલુકાના ગામના લોકોના અંદાજીત 30 હજાર જેટલા રેશન કાર્ડ બંધ થઈ જતા ભારે હોબાળો થયો હતો. ઓચિંતા રેશનકાર્ડ બંધ થઈ જવાની જાણ થતા જ લોકો ભારે મુશ્કેલીમાં પડી ગયા હતા.

લોકો પોતાના રેશનકાર્ડ ચાલુ કરવા માટે મહુવાની પુરવઠા કચેરી ખાતે પહોંચી ગયા હતા. રેશનકાર્ડ શેના કારણથી બંધ થયા તેનો કોઈ જાતનો જવાબ ન મળતા સ્થાનિક લોકોમાં આક્રોશ જોવા મળ્યો હતો.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -