29.9 C
Ahmedabad
Sunday, March 8, 2026

જેકી ભગનાનીની દુલ્હન બની રકુલ પ્રીત સિંહ, ગોવાથી લગ્નની પહેલી 4 સુંદર તસવીરો સામે આવી


બોલિવૂડ સ્ટાર્સ રકુલ પ્રીત સિંહ અને જેકી ભગનાનીએ 21 ફેબ્રુઆરીના રોજ ગોવામાં ખૂબ જ ધૂમધામથી લગ્ન કર્યા હતા અને તેમના લગ્નના ફોટા પણ સામે આવ્યા છે. બંનેએ સોશિયલ મીડિયા પર લગ્નની તસવીરો શેર કરી છે, જે ઈન્ટરનેટ પર થોડી જ વારમાં વાયરલ થઈ ગઈ છે.

બંનેએ કેપ્શનમાં લખ્યું, ‘મારા માટે હવે અને કાયમ.’ તેની સાથે તેણે લગ્નની તારીખ લખી અને હાર્ટ ઈમોજી પણ બનાવી. રકુલ પ્રીત સિંહ અને જેકી ભગનાનીએ પરંપરાગત રીતે લગ્ન કર્યા હતા. તેઓએ શીખ ધર્મની આનંદ કારજ વિધિથી લગ્ન કર્યા હતા. આ પછી સિંધી રિવાજ મુજબ સાત ફેરા લેવામાં આવ્યા છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -