24.4 C
Ahmedabad
Thursday, March 5, 2026

શુભમન ગિલે ઈંગ્લેન્ડ સામે સદી ફટકારી, ટીકાકારોને બેટથી જડબાતોડ જવાબ આપ્યો


.શુભમન ગિલે 131 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. સદી ફટકાર્યા બાદ શુભમન ગિલ શોએબ બશીરના બોલ પર પેવેલિયન પરત ફર્યો હતો. પરંતુ આઉટ થતા પહેલા તેણે ટીમ ઈન્ડિયાને મજબૂત સ્થિતિમાં પહોંચાડી દીધી હતી. શુભમન ગિલની જગ્યાએ કેએસ ભરત બેટિંગ કરવા આવ્યો છે.

શુભમન ગિલે ટીકાકારોને બેટથી જવાબ આપ્યો હતો

આ સદી પછી, શુભમન ગિલે તેના ટીકાકારોને જડબાતોડ જવાબ આપ્યો છે. શુભમન ગિલે તેની સદીની ઇનિંગ્સમાં 11 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા. શુભમન ગિલની ટેસ્ટ કારકિર્દીની આ ત્રીજી સદી છે. આ સિવાય આ યુવા બેટ્સમેને ટેસ્ટ ફોર્મેટમાં 4 અડધી સદી ફટકારી છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -