24.1 C
Ahmedabad
Wednesday, March 4, 2026

નવસારી : કૃષિ યુનિવર્સિટી ખાતે રાજયપાલ આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં 19મો પદવીદાન સમારોહ યોજાયો.


નવસારી કૃષિ યુનિવર્સિટી ખાતે રાજયપાલ આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિત અને કૃષિ મંત્રી રાઘવજી પટેલની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં 19મો પદવીદાન સમારોહ યોજાયો. આ તકે સંબોધન કરતાં, રાજ્યપાલે ખેતી અને ખેડૂતોના સર્વાંગી વિકાસ માટે પ્રાકૃતિક કૃષિ જ શ્રેષ્ઠ ઉપાય હોવાનું જણાવ્યું. તેમણે કૃષિ વિજ્ઞાન અને ટેકનોલોજીના સહારે માનસિકતા બદલવા અને પ્રાકૃતિક કૃષિ સાથે પર્યાવરણનું સંવર્ધન કરવા અનુરોધ કર્યો.

આ 19 મા પદવીદાન સમારંભમાં સ્નાતક કક્ષાના, અનુસ્નાતક અને પીએચ.ડી. કક્ષાના કુલ 669 વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓને પદવી એનાયત કરવામાં આવી છે. પદવીદાન સમારંભ દરમિયાન શિક્ષણ ક્ષેત્રે વિશેષ યોગ્યતા પ્રાપ્ત કરનાર સ્નાતક કક્ષા અને અનુસ્નાતક કક્ષાના કુલ 52 વિદ્યાર્થી-વિદ્યાર્થિનીને ગોલ્ડ મેડલો અર્પણ કરવા આવ્યા હતા.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -