24.1 C
Ahmedabad
Wednesday, March 4, 2026

ગુજરાતમાાં ભાજપનો એક્શન પ્લાન, દિગ્ગજ નેતાઓને સોંપી મેદાની કમાને


ભારતીય જનતા પાર્ટીએ લોકસભા 2024ની ચૂંટણીને લઈ ગુજરાત ભાજપે તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભાજપે ચૂંટણી અંગે તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભાજપ દ્વારા પણ 26 બેઠકો માટે 8 સીનીયર નેતાઓને મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. આ આઠ દિગ્ગજ નેતાઓને અલગ અલગ જિલ્લાઓની જવાબદારી સોંપવામાં આવી છે.

કોને ક્યાં સોંપાઈ જવાબદારી ?

પૂર્વ ગૃહ મંત્રી પ્રદીપસિંહ જાડેજાને 3 બેઠકોની જવાબદારી સોંપવામાં આવી છે. પ્રદિપસિંહને વડોદરા, છોટા ઉદેપુર અને ભરૂચ લોકસભા બેઠકની જવાબદારી સોંપવામાં આવી છે. તે સિવાય અમિત ઠાકરને બનાસકાંઠા, કચ્છ, પાટણ જિલ્લાની જવાબદારી સોંપવામાં આવી છે. 26 લોકસભા બેઠક માટે સીનીયર નેતાઓને જવાબદારીઓ સોંપવામાં આવી છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -