24.9 C
Ahmedabad
Wednesday, March 4, 2026

ઈઝરાયલ હમાસ વચ્ચે યુદ્ધ યથાવત અત્યાર સુધીમાં 10 હજારથી વધુ લોકોના મોત


ઈઝરાયલ-હમાસ વચ્ચે છેલ્લાં 27 દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે.. જમીન અને હવાઈ હુમલામાં અત્યાર સુધીમાં 10 હજારથી વધારે લોકોના મોત થયા છે. જ્યારે અનેક લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. હમાસના હુમલામાં અત્યાર સુધીમાં નવ હજાર પેલસ્ટિનિયનના મોત થયા છે. હાલમાં પણ ગાઝામાં 242 લોકોને બંધક બનાવમાં આવ્યા છે. જ્યારે 40 જેટલા લોકો ગુમ થયા હોવાની માહિતી સામે આવી છે.

ગાઝાના ગ્રાઉન્ડ એટેકમાં ઈઝરાયલના 19 સૈનિકો અને અધિકારીઓના મોત થયા છે. જબાલ્યા શરણાર્થી શિબિર પરના હુમલામાં 195 જેટલા પેલેસ્ટિયનના મોત થયા છે. તેમજ મિસાઈલ પ્રક્ષેપણ પછી લેબનોનમાં IDFના હુમલાઓ પણ સતત કરવામાં આવી રહ્યા છે. આ બધાં વચ્ચે ઈઝરાયલ હમાસના યુદ્ધમાં હુતી આતંકીવાદીઓએ સમાવેશ થયા છે. અને તેમણે પણ ઈઝરાયલ પર હુમલો કરવાનું શરૂ કર્યું છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -