24.1 C
Ahmedabad
Wednesday, March 4, 2026

રાજકોટના ધોરાજીમાં ધોરાજી દારૂલ ઉલૂમ મિસ્કીનિયહ ૧૦૪ જેટલા વિધાર્થીઓને પદવિદાન સમારંભ


રાજકોટના ધોરાજીમાં ધોરાજી દારૂલ ઉલૂમ મિસ્કીનિયહ ૧૦૪ જેટલા વિધાર્થીઓને પદવિદાન સમારંભ ઇલ્મ (જ્ઞાન) પ્રકાશ છે જેનાથી માનવીનો સમગ્ર જીવન પ્રકાશિત થઈ જાય છે અને માનવી અજ્ઞાનતાના અંધકારમાંથી જ્ઞાન ના પ્રકાશ દ્વારા પ્રકાશિત થાય છે ત્યારે તેને ખરા- ખોટા-સારા-નરસા ની પરખ થાય છે. આવા જ્ઞાન મેળવવાના કેન્દ્રોને મદ્રસા અથવા દારૂલ ઉલૂમ કહેવામાં આવે છે. ઇલ્મ નો એક અખૂટ અને અતૂટ સમુદ્ર જે સતત ૧૦૦ વર્ષથી અવિરત પણે વહી રહ્યો છે અને લોકોની ઇલ્મી પ્યાસ ને બુજાવી રહ્યો છે તેને દારૂલ ઉલૂમ મિસ્કીનિયહ ધોરાજી કહેવામાં આવે છે. વિદ્યાર્થીઓ, ટ્રસ્ટીઓને યાદ કરવામાં આવશે અને ઇલ્મ ની મહત્વતા દર્શાવવામાં આવશે. આ પ્રોગ્રામ ૨૭,૨૮ મે ૨૦૨૩ શનિવાર અને રવિવારે રાત્રે દારૂલ ઉલૂમ મિસ્કીનિયહ ઉપલેટા રોડ ધોરાજી ખાતે રાખવામાં આવેલ છે જેમાં દેશભર માંથી વક્તાઓ, શાયરો, વિદ્વાનો અગ્રેસરો ૧૦૦ વર્ષના સફરમાં ઘણા ઉતાર-પધારી રહ્યા છે આ યાદગાર જલસામાં ચઢાવ જોયા બાદ આજે શતાબ્દી ૧૦૪ વિદ્યાર્થીઓને પદવી એનાયત મહોત્સવ નિમિતે બે દિવસીય શાનદાર કરી સન્માનિત કરવામાં આવશે. પ્રોગ્રામ રાખવામાં આવેલ છે જેમાં ૧૦૦ વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત ૧૦૪ જેટલા વિદ્યાર્થીઓને એક સાથે ૧૦૦ વર્ષ દરમિયાન ના શિક્ષકો પદવી એનાયત કરવામાં આવના હોય સર્વત્ર ખુશી નો માહોલ જોવ મળી રહ્યો છે. ઈ.સ ૧૯૨૧ મ સ્થપાએલ સંસ્થા માંથી આજ દિન સુધ સેંકડો વિદ્વાનો, લેખકો, ચિંતકો અ સમાજ સેવકો પદવી મેળવી દેશ અ દીન ની સેવામાં વ્યસ્ત છે કેટલા બાળકો સંપૂર્ણ કુઆન કંઠસ્થ કર સુમધુર અવાજ માં આન પાઠન કરે લોકોને મંત્ર મુગ્ધ કરી રહ્યા છે જ્યાં સેકડો વક્તાઓ પોતાના વક્તવ્ય દ્વાર સમાજમાં ઘર કરી ગયેલા દુષણો દૂ કરવામાં વ્યસ્ત છે. આત કે મોહિસ આઝમ કોન્ફરન્સ, દસ્તારબંદ (પદવિદાન સમારંભ) અને જસ સદસાલા (શતાબ્દી મહોત્સવ) ના ઉપરોકત પ્રોગ્રામમાં સર્વે મુસ્લિ બિરાદરોને ખાસ હાજરી આપવ દારૂલ ઉલૂમ મિસ્કીનિયહ-ટ્રસ્ટ બો ધોરાજી તરફથી ભાવભીનું આમંત્ર પાઠવવામાં આવે છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -