28.1 C
Ahmedabad
Wednesday, March 4, 2026

આજે હાઇપર ટેન્શન દિવસ: 40% લોકોને બ્લડપ્રેશરના લક્ષણો અંગે ખ્યાલ જ નથી હોતો


હાઈપર ટેન્શનની સૌથી ખતરનાક બાબત એ છે કે એમાં વ્યક્તિને ખબર જ નથી પડતી કે તેને આ પ્રોબ્લેમ છે આ બીમારીથી પીડાતા 40% લોકોને ખ્યાલ જ નથી કે તેમને બીપીના અમુક લક્ષણો છે ભારત સહિત એશિયન દેશોમાં પશ્ચિમની સંસ્કૃતિના અનુકરણને પગલે હાયપર ટેન્શન જેવી બીમારી ઘર કરતી જાય છે જુનાગઢ સિવિલ હોસ્પિટલના નિષ્ણાંત ડોક્ટર જીગ્નેશ કરંગીયા અને ડોક્ટર સંજય કુબાવતના જણાવ્યા મુજબ હાઈ બ્લડપ્રેશર સમસ્યા ત્યારે ઊભી થાય છે જ્યારે શરીરમાં લોહીનો સંચાર ઘટી જાય છે તંદુરસ્ત વ્યક્તિનું બ્લડપ્રેશર સામાન્ય રીતે 120-80 હોવું જોઈએ હાલમાં 140 થી 90 બ્લડપ્રેશરને સામાન્ય ગણવામાં આવે છે તેનાથી વધી ગયેલા બ્લડપ્રેશરને હાઈપર ટેન્શન કહેવામાં આવે છે હાયપર ટેન્શન એક ગ્રીક શબ્દ છે હાઈપર એટલે ઊંચું પ્રેશર તે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે જેથી આ રોગનો ઈલાજ અવશ્ય કરવો જોઈએ 180 થી વધારે બીપી હોય તો શરીરને નુકસાન કરે છે તેમાં પણ આંખના પડદાને પણ નુકસાન કરી શકે છે હાઈ બ્લડપ્રેશર કંટ્રોલમાં રાખવામાં ન આવે તો એક વખત હાઈપર ટેન્શન થયા બાદ મળતો નથી એક વખત થયા બાદ તેની કાયમ દવા લેવી જોઈએ તેનું માનવામાં આવે છે પરંતુ હકીકતમાં દોડધામવાળી જિંદગી અને વધુ પડતી દવાનું સેવન કે પછી વધતી જતી ઉંમર એ તેનું કારણ મુખ્ય હોઈ શકે છે મોટાભાગના કેસોમાં યોગ્ય સારવારથી હાઈપર ટેન્શન પર કાબુ મેળવી શકાય છે


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -