31 C
Ahmedabad
Tuesday, March 3, 2026

બોર્ડની પરીક્ષાના પરીણામ બાદ અસંતુષ્ટ વિદ્યાર્થીઓ અવલોકન માટે અરજી કરી શકશે, 9મીથી પ્રક્રીયા


ગુજરાતમાં તાજેતરમાં જ સાયન્સનું પરીણામ ધોરણ 12નું જાહેર થયું છે ત્યારે બોર્ડની પરીક્ષામાં અસંતુષ્ટ વિદ્યાર્થીઓ અવલોકન માટે અરજી કરી શકશે. પરીણામથી ઘણા વિદ્યાર્થીઓ એ અગાઉ પણ અરજી કરી છે ત્યારે દર વખતે આ તક વિદ્યાર્થીઓને આપવામાં આવતી હોય છે.

તેવામાં ફરી એકવાર આ વખતે પણ આ તક પરીણામથી અસંતુષ્ટ વિદ્યાર્થીઓને આપવામાં આવશે. અવલોક માટે અરજી પ્રક્રીયા વિદ્યાર્થીઓ દ્વારા 9 મેથી કરવામાં આવશે. તેઓ એક સપ્તાહ સુધીમાં આ અરજી કરી શકશે એટલે 9થી 16 મે સુધી અરજી કરી શકાશે

બોર્ડની વેબસાઈટ પરથી ઓનલાઈન પ્રક્રીયા થકી નિયત ફી ભરીને આ કામગિરી કરી શકાશે. ત્યાર બાદ વિદ્યાર્થીઓના પેપરોનું અવલોકન કરવામાં આવશે. આ વખતે તાજેતરમાં જ સાયન્સનું પરીણામ જાહેર કરવામાં આવ્યું હતું જેમાં આ વખતનું 66 ટકા  પરીણામ આવ્યું છે. ત્યારે ઘણા વિદ્યાર્થીઓ અવલોકન માટે અરજી પણ કરી શકે છે.

આ વર્ષે મોરબી 83.22% સાથે પ્રથમ ક્રમે આવ્યું છે જ્યારે દાહોદ જિલ્લાનું પરિણામ 22% સાથે છેલ્લું આવ્યું છે. 90. 41 ટકા સાથે હળવદ સૌથી વધુ પ્રદર્શન કરતું કેન્દ્ર બન્યું છે. આ ઉપરાંત રાજકોટનું 82% પરિણામ આવ્યું છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -