છોટા ઉદેપુર જિલ્લામાં ગુડ ગવર્નન્સના ભાગરૂપે “ઇ-જિલ્લા સ્વાગત” કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો..જેમાં અરજદારોએ સ્થાનિક ગ્રામ પંચાયત પરથી પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી હતી.

સાથો સાથ અઘિકારીઓ કચેરી પરથી સંવાદમાં જોડાયાહતા.. તમામ કામગીરી ડિજિટલ મોડ પર કરવામાં આવી હતી.