35.7 C
Ahmedabad
Tuesday, March 3, 2026

ગાંધીનગર ; “એક ભારત શ્રેષ્ઠ ભારત” ની નેમ આધારિત “વસંતોત્સવ–2023″નો શુભારંભ કરવામાં આવ્યો


ગાંધીનગર ખાતે “વસંતોત્સવ–2023″નો શુભારંભ કરવામાં આવ્યો હતો..મંત્રી મુળુભાઈ બેરાના વરદ હસ્તે એક ભારત શ્રેષ્ઠ ભારત ની નેમ આધારિત કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો.

આ પ્રસંગ ગાંધીનગરના ઉત્તરના ધારાસભ્ય રીટાબેન પટેલે હાજરી આપી હતી..

આ પ્રસંગે પદાધિકારી.. અધિકાર સહીત મોટી સંખ્યમાં લોકો ઉસ્થિત રહ્યાં હતાં. ગાંધીનગરનાં સરિતા ઉદ્યાન પાસે આવેલા સંસ્કૃતિ કુંજ ખાતે સમગ્ર કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું હતું


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -