23.8 C
Ahmedabad
Tuesday, March 3, 2026

ગાંધીનગર જિલ્લાનાં કેટલાક વિસ્તારો ગાઢ ધુમ્મસની ચાદરમાં લપેટાયા.. વાહનવ્યવહાર અને જનજીવનને અસર


ગાંધીનગર જિલ્લાનાં કેટલાક વિસ્તારોમાં વહેલી સવારથી ગાઢ ધુમ્મસ જોવા મળ્યું… કેટલાક વિસ્તારોમાં ગાઢ ધુમ્મસથી હિલ સ્ટેશન જેવો માહોલ સર્જાયો હતો.. ગાંઘીનગર જિલ્લાના રખિયાલ, ચિલોડા, ગિયોડ, હાલીસા, વાસણા ચૌધરી..પાટનાકૂવા. સામેત્રી, દેહગામ ઉદન. ભાડરોડા. ખાનપુર, બબલપૂરા, જાલિયમઠ સહિતનાં વિસ્તારોમાં ગાઢ ધુમ્મસથી હિલ સ્ટેશનની લોકોએ અનુભૂતી કરી હતી.

હિલ સ્ટેશન જેવો માહોલ સર્જાતા લોકોએ મન ભરીને માણ્યો હતો. બીજી તરફ વાહન ચાલકોએ લાઈટો ચાલુ કરવાની ફરજ પડી હતી. ગાઢ ધુમ્મસથી સ્કૂલ કોલેજમાં જતા વિદ્યાર્થીઓ, રોજગારી માટે જતા લોકો પરેશાન થયા હતા. ખેતરમાં જતા ખેડૂતો પણ મુશ્કેલીમાં મુકાયા હતાં


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -