23.5 C
Ahmedabad
Monday, March 2, 2026

સુપ્રીમ કોર્ટઃ કોર્ટે પૂછ્યું- શું 29 અઠવાડિયાની પ્રેગ્નન્સીનો ગર્ભપાત કરાવવો સુરક્ષિત છે? AIIMSના ડિરેક્ટરે તપાસ માટે કમિટી બનાવી


  • ગર્ભપાત કરવો એ એક ગુન્હો છે. પણ એવા ઘણા કિસ્સા છે જેમાં ગર્ભપાત કરવું આવશ્યક બને છે. 20 વર્ષની અપરિણીત બી.ટેક સ્ટુડન્ટના કેસમાં સુપ્રીમ કોર્ટે AIIMSના ડોક્ટરોની એક ટીમ બનાવવાની સૂચના આપી છે. સુપ્રીમ કોર્ટે પૂછ્યું છે કે શું 29 અઠવાડિયા પછી ગર્ભપાત સુરક્ષિત રીતે કરી શકાય છે. આ મામલાને લઈને સુપ્રીમ કોર્ટે 20 જાન્યુઆરીએ AIIMSના ડાયરેક્ટરને ડૉક્ટરોની એક ટીમ બનાવવાનો આદેશ આપ્યો છે અને મહિલાની મેડિકલ તપાસ બાદ રિપોર્ટ સોંપવાનું કહ્યું છે. 20 વર્ષની અપરિણીત બી.ટેક સ્ટુડન્ટના કેસમાં સુપ્રીમ કોર્ટે AIIMSના ડોક્ટરોની એક ટીમ બનાવવાની સૂચના આપી છે. સુપ્રીમ કોર્ટે પૂછ્યું છે કે શું 29 અઠવાડિયા પછી ગર્ભપાત સુરક્ષિત રીતે કરી શકાય છે. આ મામલાને લઈને સુપ્રીમ કોર્ટે AIIMSના ડાયરેક્ટરને 20 જાન્યુઆરીએ મહિલાની મેડિકલ તપાસ કર્યા બાદ તપાસ કરવા અને રિપોર્ટ સબમિટ કરવા માટે ડૉક્ટરોની એક ટીમ બનાવવાનો આદેશ આપ્યો છે.સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે ભારતમાં અવિવાહિત મહિલાઓને પણ MTP એક્ટ હેઠળ ગર્ભપાત કરવાનો અધિકાર છે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -