33.6 C
Ahmedabad
Monday, March 2, 2026

દાહોદ જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગના અધ્યતન સાયન્સ એન્ડ ટેકનોલોજી ફેરનું ઉદઘાટન શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરના વરદ હસ્તે થયું.


દાહોદ જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગના અધ્યતન સાયન્સ એન્ડ ટેકનોલોજી ફેરનું ઉદઘાટન શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરના વરદ હસ્તે થયું.દાહોદ પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રીની ઉપસ્થિતિમાં સાયન્સ અને ટેકનોલોજીને સાર્થક કરતા એક પ્રદર્શનીનું આયોજન કરવામાં આવ્યું.જેની વિશેષતા એ છે કે દરેક મહેમાનો અને મુલાકાત કરનાર લોકોને અને મહાનુભાવો ને QR વાળી એક ફાઈલ આપવામાં આવી હતી જે ફાઈલમાં જે કોઈ પ્રોજેક્ટ વિશે માહિતી મેળવવી છે તે પ્રોજેક્ટનો QR code scan કરવાથી એ પ્રોજેક્ટની પૂરેપૂરી માહિતી આપડા મોબાઈલમાં ઉપલબ્ધ થઇ જતી હતી. તે ખરેખર ઇન્ફોર્મેશન અને ટેકનોલોજીનો વિદ્યાર્થીઓ દ્વારા થયેલો અવિરત પ્રયાસ છે. અને તે સૂચવે છે કે આ પ્રોજેક્ટ ફેર કઈક બધા કરતાં જુદો અને અલાયદો છે જે આપડા વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ઈચ્છાઓ છે તેને પરિપૂર્ણ કરી આગળ વધતા ગુજરાતના વિદ્યાર્થીઓનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડે છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -