33.6 C
Ahmedabad
Monday, March 2, 2026

ગોંડલ માર્કેટમાં ઓપન હરાજીમાં જીરૂનો 1મણનો 36000 ભાવ બોલાયો


રાજકોટના ગોંડલ માર્કેટમાં વિવિધ જણસીની આવક શરૂ થઈ છે.ખેડૂતો કપાસ,મગફળી,એરંડા,ગવાર સહિતની ખેત પેદાશો લઈને માર્કેટમાં આવી રહ્યા છે.ત્યારે જીરૂની પ્રથમ આવક થતાં ઓપન હરાજીમાં 20 કિલો જીરૂનો રું.36000 ભાવ બોલાયો હતો. આ વર્ષની પ્રથમ આવક થતાં વેપારીઓ દ્વારા જીરુંનું અબીલ ગુલાલ વડે પૂજન કરવામાં આવ્યું હતું. બીજી તરફ જીરૂનો સારો ભાવ મળતાં ખેડૂતોએ હર્ષની લાગણી અનુભવી હતી.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -