૨૦૨૩નું સરકારના કેલેન્ડરનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે વિમોચન કરાયું.ભારતના યજમાન પદે યોજાનારી G20 સમિટ-ર૦ર૩ ની થીમ સાથેનું કેલેન્ડર તૈયાર કરાયું હતુ.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 30 ડીસેમ્બરે ગાંધીનગર ખાતે રાજ્ય સરકારના વર્ષ ૨૦૨૩ના કેલેન્ડરનું વિમોચન કર્યું હતું.