22.7 C
Ahmedabad
Monday, March 2, 2026

કમોસમી વરસાદ અને વધુ એક વાવાઝોડા અંગે ચોંકાવનારી આગાહી


રાજ્યમાં 18થી 24 નવેમ્બરે ફરી કમોસમી વરસાદ થવાની અંબાલાલ પટેલે આગાહી કરી છે..જયારે 16થી 18 નવેમ્બરમાં એક વાવાઝોડું સર્જાશે.જ્યારે 18થી 20 નવેમ્બર દરમિયાન વાવાજોડાની અસર રહેશે.

અંબાલાલે કહ્યુ હતું કે,8 નવેમ્બર સુધી રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાય શકે છે.જ્યારે 15 નવેમ્બર સુધી મહત્તમ તાપમાન 29થી30 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 24 ડિગ્રી આસપાસ રહી શકે છે.ગુજરાતમાં 7 નવેમ્બરથી ઠંડીનો પ્રારંભ થઈ જશે. જ્યારે પેહલી ડિસેમ્બરથી ઠંડા પવનો ફૂંકાશે. સાથો સાથ 7 નવેમ્બર બાદ દક્ષિણ ભારતમાં વરસાદ પડવાની શક્યતા છે. જ્યારે 18 નવેમ્બરે બંગાળના ઉપસાગરમાં વાવાઝોડું બની શકે છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -