35.1 C
Ahmedabad
Monday, March 2, 2026

દહેગામ : વિવિધલક્ષી મહિલા કલ્યાણલ કેન્દ્રના સંચાલિકા કાજલબેન દાણી રુ. 500 ની લાંચ લેતા ઝડપાયા


એ.સી.બી.ની સફળ ટ્રેપ

ફરિયાદી

એક જાગૃત નાગરિક.

*આરોપી* :-

દાણી કાજલબેન ભાનુકાન્તભાઇ કેન્દ્ર સંચાલક (વિવિધલક્ષી મહિલા કલ્યાણલ, કેન્દ્ર, દહેગામ) કમિશનરશ્રી, મહિલા અને બાળ વિકાસની કચેરી, ગાંધીનગર અનુદાનીત

*ગુનો બન્યા* :

તા.૨૨/૦૯/૨૦૨૫

*લાંચની માંગણીની રકમ*:- રૂ.૫૦૦/-

*લાંચ સ્વીકારેલ રકમ*:-

રૂ.૫૦૦/-

*લાંચની રીકવર કરેલ રકમ*:-રૂ.૫૦૦/-

*ગુનાનું સ્થળ* : – 

વિવિધલક્ષી મહિલા કલ્યાણલ કેન્દ્ર, દહેગામ, જી.ગાંધીનગર.

*ટુંક વિગત*:

આ કામે હકિકત એવી છે કે, આ કામના ફરિયાદીને ભરણપોષણનો દાવો અને ધરેલુ હિંસા કાયદા અંતર્ગત નો દાવો કરવા અંગેની ફાઇલનું કામ આ કામના આરોપી કરતા હોય, ફાઇલ તૈયાર કરવાના અવેજ પેટે લાંચની માગણી કરેલ. જે લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા ન હોય એ.સી.બી.નો સંપર્ક કરતા આજરોજ લાંચના છટકા દરમ્યાન આરોપીએ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી, લાંચના નાણાં સ્વિકારી, સ્થળ ઉપર આરોપી પકડાઇ જઇ ગુનો કર્યા વિગેરે બાબત.

*ટ્રેપીંગ અધિકારી* :- 

શ્રી એમ.એમ. સોલંકી,

પોલીસ ઇન્સ્પેક્ટર

ગાંધીનગર એ.સી.બી. પો.સ્ટે.

*સુપર વિઝન અધિકારી*:-

શ્રી એ.કે.પરમાર,

મદદનીશ નિયામક,

ગાંધીનગર એ.સી.બી. એકમ.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -