27.2 C
Ahmedabad
Sunday, March 29, 2026

ગાંધીનગર : દિલ્હી પબ્લિક સ્કૂલનાં વિદ્યાર્થીઓએ પુરી (ઓડિશા)ખાતે યોજાયેલા રાષ્ટ્રીય થિયેટર ઓલમ્પિયાડ – 2025 માં 17 પુરસ્કાર જીત્યા.  


 

CID UNESCO, UFUNA(ઓડિશા) તથા ઓડિશા પ્રશાસનના સંયુકત ઉપક્રમે ઉત્કલ યુવા સાંસ્કૃતિક સંઘ, કટક દ્વારા ઓડિશાના પુરી ખાતે યોજાયેલ ‘રાષ્ટ્રીય થિયેટર ઓલમ્પિયાડ – 2025’ માં ભારતના જુદાજુદા રાજ્યોની ટીમોએ ભાગ લીધો હતો. જેમાં ગુજરાતમાંથી દિલ્હી પબ્લિક સ્કુલ, ગાંધીનગરના વિદ્યાર્થીઓ શ્રેય પંડ્યા, સ્મિત રાવલ, અનિરુદ્ધ શ્રીવાસ્તવ, શ્રીજન મિશ્રા, શેરવીન પટેલ, કિયાન પાલાચંદ, દેવ ચૌહાણ, અભિમન્યુ નાયર, કિયાન પટેલએ ગુરુ યાજ્ઞિક ચૌહાણનાં નેતૃત્વમાં ભાગ લઈ થિયેટર ક્ષેત્રેની વિવિધ સ્પર્ધાઓ માંથી 17 રાષ્ટ્રીય કક્ષાનાં પુરસ્કારો જીત્યાં હતાં તથા તેમની પ્રસ્તુતીઓથી નિર્ણાયકો તેમજ દર્શકોમાં ખુબ જ અનેરી છાપ છોડી હતી. જેનાં માટે શાળાનાં આચાર્ય શ્રી અંજુ સિંઘએ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યાં હતાં.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -