26.9 C
Ahmedabad
Monday, March 2, 2026

રખિયાલ ખાતે જિલ્લા સદસ્ય ભરતસિંહ ઝાલાના જન્મદિવસની ઉજવણી કરાઈ


ગાંધીનગર જિલ્લાના રખિયાલ તેમજ આસપાસના વિસ્તારમાં વિકાસ કામોને કારણે છવાઇ ગયેલા જિલ્લા પંચાયત ગાંધીનગરના પૂર્વ ચેરમેન તેમજ રખિયાલ જિલ્લા પંચાયત સીટના લોકલાડિલા સદસ્ય શ્રી ભરતસિંહ ઝાલા 44 વર્ષ પૂર્ણ કરીને 45મા વર્ષમાં મગલ પ્રવેશ કરી રહ્યાં છે..તારીખ 26 જુલાઇ 1981માં રખિયાલ ખાતે ધરતીપુત્રના ત્યાં જન્મેલા ભરતસિંહ બાળપણથી જ નેતૃત્વના ગુણો કેળવી સમાજ સેવા માટે સદાય તત્પર રહ્યાં છે.

આજે ભારતીય જનતા પાર્ટીમાં રખિયાલ મત વિસ્તારમાં સતત જાગૃત બની લોક સેવા માટે સદાય દોડતા રહ્યાં છે..ભરતસિંહ રાજકીય ક્ષેત્ર,,સામાજિક ક્ષેત્ર કે પછી હોય ધાર્મિક મહોત્સવમાં પણ સેવાકીય કાર્યોની સુવાસ ફેલાવીને યુવા હૈયાઓમાં લોકલાડીલા બન્યા છે…આજે તેમના મોબાઇલ નંબર પર 9879155280 પર મિત્રો,,સગાસ્નેહી અને આપ્તજનો તરફથી શુભેચ્છાઓનો ધોધ વહી રહ્યો છે…ભરતસિંહ ઝાલાએ અત્યાર સુધીમાં તેમના મત વિસ્તારમાં સૌથી વધુ વિકાસ કાર્યો કર્યા છે..ખૂબ જ સરળ વ્યક્તિત્વ અને દરેક જણ સાથે ખૂબ લાગણી અને સન્માન સાથે આદર કરનાર જિલ્લા સદસ્ય ભરતસિંહ ઝાલા આપ રાજકીય ક્ષેત્રે ખૂબ આગળ વધો અને જિલ્લામાં ખૂબ નામના મેળવો તેવી હ્દયના અંત:કરણ પૂર્વક યુવાઓ,વડીલો તેમજ શુભચિંતકોએ શુભેચ્છા પાઠવી હતી..


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -