26.9 C
Ahmedabad
Monday, March 2, 2026

ભાવનગર : રેલવે એન્જિનિયર રૂપિયા 65,000 ની લાંચ લેતા ઝડપાયો


ભાવનગરમાં રેલવેના એક એન્જિનિયરને રૂપિયા 65,000 ની લાંચ લેતા એસીબીએ ઝડપી પાડયો હતો..ફરિયાદી એક કોન્ટ્રાક્ટર છે…તેઓએ તેમના બિલ મંજૂર કરાવવા રેલવે એન્જિનિયર ટીપ્પે સ્વામી લક્કામા દાસરનો સંપર્ક કર્યો હતો..જો કે એન્જિનિયર દ્વારા લાંચની માગણી કરવામાં આવી હતી.

જો કે ફરિયાદી લાંચની રકમ આપવા માંગતા ન હોવાથી તેઓએ એસીબીનો સંપર્ક કર્યો હતો..જેથી એસીબીએ છટકું ગોઠવીને આરોપી ટીપ્પે સ્વામી લક્કામા દાસરને રૂપિયા 65,000ની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડયો હતો..

ટ્રેપીંગ ઓફીસરઃ –
શ્રી એસ.એન.બારોટ
પો.ઇન્સ. એ.સી.બી.
ફિલ્ડ ૩ ( ઇન્ટે.)
અમદાવાદ.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -